આગામી તારીખ 27 8 2025 ના રોજ ઝંડ હનુમાન મંદિર બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ સમિતિ સંપર્ક અભિયાન કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સાંસદ, જિલ્લા ભાજપ પ્રભારી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમ જિલ્લા ભાજપ કાર્યાલય છોટાઉદેપુર ખાતેથી જણાવ્યું છે.