જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા નો મામલો જિલ્લા પોલીસ વડા યોજી પત્રકાર પરિષદ વિડીયો વાયરલ થયા બાદ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી શરૂ વધુ વીડિયો વાયરલ થયા બાદ પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓની બનાવાય છે સમિતિ