Download Now Banner

This browser does not support the video element.

હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના મંદિરે સિદ્ધ યોગી દાદા ગુરુ તેમજ MP ના કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવોએ ધ્વજારોહણ કર્યું

Halol, Panch Mahals | Jun 11, 2025
નિરાહારી સિદ્ધ યોગી પરમ પૂજ્ય દાદાબાપુ તેમજ મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી પ્રહલાદ પટેલ સહિતના મહાનુભાવો આજે પાવાગઢ ખાતે પધાર્યા હતા. જેમાં આ તમામ મહાનુભાવ એ મહાકાળી માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. અને મહાકાળી માતાજીના મંદિરના શિખરે ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર યોગેશ મામા અને ડોક્ટર રાજુ એમ.ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us