નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જોકે 20 તારીખ કરતા ઓછો વરસાદ નવસારીમાં નોંધાયો હતો પરંતુ તેમ છતાં પણ નવસારીના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. અને આ રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.