બોગસ આધાર કાર્ડના આધારે હિન્દુ નામ ધારણ કરી રહેતા શખ્સની ધરપકડ કરવામાં આવી.પાંડેસરા વિસ્તારમાંથી sog એ ફુલફામ હસન ઉર્ફે હની યાદવની ધરપકડ કરી.આરોપી ફુલફામ હસન ઉર્ફે હની યાદવ અકબરઅલી શા એ હિન્દુ યુવતી જોડે લગ્ન કર્યા હતા.યુવતીના પરિવાર સમક્ષ હિંદુ તરીકે ઓળખ બતાવવા બોગસ આધારકાર્ડ બનાવ્યો.જ્યાં ફુલફામ હસનમાંથી હની યાદવ બન્યો હતો.પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ તરીકે ઓળખ ઊભી કરવા બોગસ આધારકાર્ડ બનાવ્યું.ખોટા પુરાવા ઊભા કરી બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું.