ઉધના વિધાનસભા વોર્ડ નંબર 24 માં આમ આદમી પાર્ટી ના એડવોકેટ વિલાસભાઈ પાટીલ દ્વારા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત એક જાહેર સભા નો આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભા માં હજારોની સંખ્યામાં લોકો સભામાં જોડાયા હતા આ સભા નો હેતુ એ હતો કે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત અહીંયા ના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મેમાન તરીકે વિસાવદર ના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલીયા હાજર રહ્યા હતા.