#jansamasya ઈડર નગરમાં વરસાદે સર્જી આફત અંડરબ્રિજમાં એસટી બસ ફસાઈ ગાયરોજ સાંજના ચારેક વાગે મળેલી માહિતી અનુસાર એક તરફ આપણે 'સ્માર્ટ સિટી' અને 'વિકસિત ભારત'ની વાતો કરીએ છીએ, અને બીજી તરફ એક નાના શહેરનો અંડરબ્રિજ થોડા વરસાદમાં ’સ્વિમિંગ પૂલ' બની જાય છે. આ પરિસ્થિતિ જોતા લાગે છે કે તંત્ર પાસે સમસ્યાનો ઉકેલ લાવવાની ઈચ્છાશક્તિ જ નથી. ઈડરમાં રવિવારે વરસાદના કાર