Download Now Banner

This browser does not support the video element.

જિલ્લા LCB અને SOG પોલીસની સંયુકત ટીમે રાણી ફળિયા ખાતેથી ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

Ahwa, The Dangs | Aug 26, 2025
ડાંગ જિલ્લા એલ.સી.બી.અને એસ.ઓ.જી.પોલીસ સ્ટાફનાં માણસોએ સંયુક્ત કામગીરી કરીને આહવા રાણી ફળિયા ખાતેથી ગાંજા - માદક દ્રવ્ય સાથે એકને ઝડપી પાડયો હતો.અને આહવા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us