આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ખેડૂતો મહેસાણા ના ભાંડુ ખાતે બેઠક કરી હતી જોકે આ ખેડૂતોની બેઠક દિયોદર વિસ્તારમાંથી જે ભારત માલા પ્રોજેક્ટને લઈને ખેડૂતો એકત્રિત થયા હતા જે ખેડૂતોને પૂરતું વળતર ના મળતા તેને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાન સહિત ભાડુ ખાતે મોટી સંખ્યામાં બેઠક કરવામાં આવી હતી જો સરકાર આનો નિકાલ નહીં લાવે દિયોદર થી ખેડૂતો ગાંધીનગર સુધી રેલી કરશે