Install App
dhavalsinhrathod768
This browser does not support the video element.
ધનસુરા: ધનસુરા તાલુકામાં 2 કલાકમાં 2ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો
Dhansura, Aravallis | Aug 28, 2025
હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં આજે સાંજના સમયે ભારે વરસાદ પડ્યો હતો જેવાકે ધનસુરા ,શિકા,શિનોલ જેવા 3 ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!