Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: પાવાગઢ ગુડ્સ રોપવે તૂટવાની ઘટનાને સાંસદે અત્યંત દુઃખદ ઘટના ગણાવી.

Chhota Udaipur, Chhota Udepur | Sep 7, 2025
પાવાગઢ ગુડ્સ રોપવે તૂટવાની ઘટનાને સાંસદ જશુભાઈ રાઠવાઈ અત્યંત દુઃખદ ઘટના ગણાવી છે. સાંસદ જશુભાઈ રાઠવા એ પોસ્ટ મૂકી દુઃખ બ્યક્ત કર્યું હતું. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા એ લખ્યું કે દિલ્હી થી તંત્રના સતત સંપર્કમાં છું. અને આ દુઃખદ ઘટનામાં તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us