સાયલા તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો જોવા મળે છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા માલ સામાનના લાખો રૂપિયાની રમ વેપારીને ન ચૂકવવામાં આવતા વેપારીએ કોર્ટનું શરણ લેતા ગ્રામ પંચાયતની મિલકત જપ્ત કરવાનો કિસ્સો બહાર આવ્યોછે. સંતોષ કોમ્પલેક્ષમાં સતનામ ટ્રેડર્સ નામે સિમેન્ટ, લોખંડ, સળીયા વગેરે સામાન વેચાણ કરતા વેપારી હરગોવિંદભાઈ કણઝરીયા પાસેથી ખીટલા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જાહેર કામો માટે લોખંડના સળીયા, સિમેન્ટ વગેરે સામાન ઉધારમાં લઈ જતા હત