Download Now Banner

This browser does not support the video element.

વાપી: સેલવાસથી સુરત લઇ જવાતો 4.39 લાખનો દારૂ વાપીથી કબજે

Vapi, Valsad | Sep 7, 2025
સેલવાસથી ટેમ્પોમાં દારૂનો જથ્થો ભરી સુરત જતા ચાલક અને તેની આગળ સ્વિફ્ટ કારમાં પાયલોટિંગ કરનાર ચાલકની એલસીબીએ ધરપકડ કરી 4.39 લાખનો દારૂ કબજે કર્યો છે. આ કેસમાં સુરતથી માલ મંગાવનાર અને ભરાવનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us