This browser does not support the video element.
માણાવદર: ઘેડ વિસ્તારની સમસ્યા જણાવતા આપ નેતા પ્રવીણ રામ
Manavadar, Junagadh | Sep 13, 2025
માણાવદરના ઘેડ વિસ્તારની સમસ્યા જણાવતા આપ નેતા પ્રવીણ રામ શેલા નવ દિવસથી સતત ઘેડના ગામડાઓની મુલાકાત લઈ તેના પ્રશ્નો જાણવાના ઉપર પ્રયત્ન કરી રહ્યા છે