Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: જીકાસના પ્રશ્ને MSUમાં પોલીસને ચકમો આપી NSUIએ કર્યું પૂતળાદહન,વિરોધ નોંધાવ્યો

Vadodara, Vadodara | Sep 9, 2025
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીમાં હાલ કેટલી ફેકલ્ટીઓમાં બેઠકો ખાલી પડી છે.ત્યારે આ મામલે જીકાસનું રજીસ્ટ્રેશન ફરીવાર વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવે તેવી અગાઉ NSUI દ્વારા માંગણી કરવામાં આવી હતી.જોકે આજ દિન સુધી આ રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવતા આજરોજ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે પોલીસને ચકમો આપી પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us