કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે છે. એ દરમિયાન તેમણે 30 ઓગસ્ટે ગણપતિ પંડાલની મુલાકાત દઈ દર્શન અને આરતી કર્યા હતા. જ્યારે આજે 31 ઓગસ્ટે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આફી હતી. જેમાં આજે તેમણે નવાવાડજમાં અર્બન ફોરેસ્ટ વૃક્ષારોપણ કરી લોકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યાર બાદ લાલદરવાજા સ્થિત ભદ્રકાળી માતાનાં મંદિરે...