રવિવારના 1 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાડના તિથલ રોડ પર આવેલ કોળી પટેલ સમાજ મંડળ ની સ્થાપના ના50 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જુબલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને એક સેમિનાર યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે જિલ્લા એસપી ઉપસ્થિત રહ્યા હતા.