, ઇડર તાલુકાની શ્રી પાનોલ પ્રાથમિક શાળાના આઠ નવીન ઓરડાના બાંધકામ કરવા ધારાસભ્યની રજૂઆતથી ગ્રાન્ટ ફાળવાઇ આજે બપોરે બે વાગે મળેલી માહિતી મુજબ ઇડર તાલુકાની શ્રી પાનોલ પ્રાથમિક શાળાના આઠ નવીન ઓરડાના બાંધકામ કરવા ધારાસભ્યની રજૂઆતથી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ઇડર તાલુકાની શ્રી પાનોલ પ્રાથમિક શાળાના આઠ નવીન ઓરડા અને એમ.ડીએમ ના બાંધકામ કરવા ધારાસભ્ય રમણલાલ વ