This browser does not support the video element.
માંડવી: દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસ નિમિત્તે સવા લાખ પાર્થેશ્વર શિવલિંગોનું કરવામાં આવ્યું દિવ્ય અનુષ્ઠાન
Mandvi, Surat | Aug 23, 2025
પંડવાઇ નજીકનાં અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલા દત્તાશ્રય આશ્રમ ખાતે આશ્રમનાં પરિસરમાં આચાર્ય બંધુઓનાં દિવ્ય માર્ગદર્શન હેઢળ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરમ કૃપાળુ શિવજીની કૃપાથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરાયું હોય ત્યારે આશ્રમની ભૂમીમાં શ્રાવણ માસનાં અંતિમ શનિવારે પાર્થેશ્વર શિવલિંગોની વિષેશ પુજા અનુષ્ઠાન સાથે અખંડ અગ્નિનાં યજ્ઞકુંડમાં શુક્લ યજુર્વેદનાં મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી.