ધારી શહેરમાં આજરોજ એક ગાય માતા ને અચાનક જ ઝેરી જીવડું કવડતા ગૌરક્ષક ના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા પરંતુ મહા મહેનત બાદ અચાનક જ ગાય માતાનું મોત ખાવા પામ્યું હતું ત્યારે ગૌરક્ષક કમિટી અને ગૌ સેવક તેવા કિશોરભાઈ વરમોરા ગૌરક્ષક દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે..