ફરી એકવાર બસ ના દરવાજા ઉપર લટકે મુસાફરી કરતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા.. ઘેટા બકરાની જેમ મુસાફરી કરવા આમોદ શહેર અને આમોદ તાલુકાની જનતા બની છે મજબૂર, વિદ્યાર્થીઓ બસની આગળ ઊભા થઈ જઈ બસ ના ડ્રાઇવરને વિનંતી કરતા હતા કે અમને પણ ભરૂચ લઈ જવા અમારી પરીક્ષા છે બસમાં જગ્યા નહીં તો બસની ઉપર બેસાડીને લઈ જાવ પ્લીઝ બે હાથ જોડીને તમને વિનંતી કરીએ છે .. આમોદ થી ભરૂચ અને ભર