Install App
vaghdhiraj56
This browser does not support the video element.
લાલપુર: લાલપુર તાલુકામાં અવિરત મેઘ મહેર યથાવત
Lalpur, Jamnagar | Aug 23, 2025
જામનગર શહેરમાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવાર થી જ મેઘ સવારી આવી પહોંચી હતી લાલપુરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં રહેલી સવારથી જ વરસાદી ઝાપટા યથાવત જોવા મળી રહ્યા છે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!