This browser does not support the video element.
માળીયા: માળીયા-અમદાવાદ હાઇવે ઉપર પસાર થતા ટ્રક ચાલકે રીક્ષાને ઠોકર મારતા સર્જાયો અકસ્માત, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત...
Maliya, Morbi | Aug 31, 2025
માળીયા - અમદાવાદ હાઇવે ઉપર ક્રિષ્ના હોટલ નજીક પસાર થતા એક ટ્રક નં. જીજે - 32 - વી - 9993 ના ચાલકે રીક્ષાને પાછળથી ઠોકર મારતા રીક્ષામાં બેઠેલા નિજામભાઈ જુસબભાઈ મોવર ઉ.29 રહે.નવી હંજિયાસર તા.માળીયા મિયાણા નામનો યુવક રિક્ષામાંથી બહાર ફંગોળાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવમાં સારવાર ખર્ચ આપવા અંગે સમાધાનની વાતચીત ચાલતી હોય જેવા ખર્ચ વધુ થતા સમાધાન ન થતા બનાવ અંગે માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.