ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે સોલા પોલીસે ફરિયાદ નોંધી ગુજરાત હાઈકોર્ટને ઈમેઈલ દ્વારા બોમ્બ અને કેમિકલ પ્લાન્ટ વિસ્ફોટની ધમકી આપીને 2000 USD ક્રિપ્ટો કરન્સીની ખંડણી માગનાર અજાણ્યા શખ્સ સામે સોલા પોલીસે શુક્રવારે સવારે આઠ વાગ્યે ફરિયાદ નોંધી છે. ધમકી આપનારે સીસીટીવી કેમેરા, ડેટાબેઝ અને IT સેલ હેક કરી વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી....