વડોદરા શહેરમાં આવેલ ફતેગંજ બ્રિજ થી કાલાઘોડા જવાનાં મુખ્ય માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં મસ મોટા ખાડા પડી ગયા છે ટુંક સમય પહેલાં જ સાંસદ શ્રી હેમાંગ જોશી દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી છતાં હાલમાં ખાડા યથાવત જોવા મળે છે ત્યારે સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક નગરસેવકો અને અધિકારીઓ જ્યારે ઉચ્ચ કક્ષાના મંત્રી, જંત્રી આવતા હોય છે ત્યારે લખોટી ગગડે તે રીતે કામગીરી કરવામાં આવે છે