છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની સિઝનમાં 25થી વધુ કાચા ઝૂપડા ધરાશાઈ થયા છે. અને ત્રણ જેટલા લોકોના ઝૂપડા ધરાશાઈ થવાથી મોત થયા છે. ત્યારે બાળકોના જીવના જોખમે આંગણવાડી કર્મચારી કાચા ઝૂપડામાં બેસાડીને અભ્યાસ કરાવે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મનરેગા યોજનામાં કામગીરી ચાલવા દેતા નથી. અને નવા નવા નિયમો લાડી ને તાલુકા મથક ની કચેરીઓને પરિપત્રો કરી દે છે. વધુમાં ગ્રામજન દિનેશભાઈ ભીલ અને આંગણવાડી કાર્યકર નીરૂબેન રાવલે શું કહ્યું? જુઓ