Download Now Banner

This browser does not support the video element.

જેતપુર: "હું તમારી ભત્રીજી છું, લખાણની શી જરૂર?" કહી કાકી સાથે સગપણના નામે ૬૦,૦૦૦ની છેતરપિંડી

Jetpur City, Rajkot | Oct 6, 2025
જેતપુર: "હું તમારી ભત્રીજી છું, લખાણની શી જરૂર?" કહી કાકી સાથે સગપણના નામે ૬૦,૦૦૦ની છેતરપિંડી જેતપુર, તા. ૪ જેતપુરમાં લોહીના સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી એક ઘટના સામે આવી છે, જેમાં એક સગી ભત્રીજીએ પોતાની વૃદ્ધ કાકીને જ પ્લોટ વેચવાના બહાને સગપણની દુહાઈ આપીને રૂ. ૬૦,૦૦૦નો ચૂનો ચોપડી દીધો હતો. પાંચ-પાંચ વર્ષ સુધી પૈસા પાછા ન આપી અંતે ધમકી આપતા, મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપી ભત્રીજી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો
Read More News
T & CPrivacy PolicyContact Us