Download Now Banner

This browser does not support the video element.

શહેરનો 667માં સ્થાપના દિવસ નિમિત્તે ટાઉન હોલ ખાતે 184 લાભાર્થીઓને આવાસ મંજૂરી પ્રમાણપત્ર એનાયત કરાયા

Mahesana City, Mahesana | Sep 2, 2025
આજે મહેસાણાનો 667મો સ્થાપના દિવસ.મહેસાણાના સ્થાપના દિવસ નિમિત્તે મનપા દ્વારા વિવિધ કાર્યક્રમ.પ્રધાનમંત્રી આવાસ યોજનાના184 લાભાર્થીઓને આવાસ મંજૂરીપ્રમાણપત્ર એનાયત કરાશે.મનપાના શ્રેષ્ઠ 8 સફાઇ કામદારોનું રૂ.10 હજારનો પુરસ્કાર આ પી સન્માન કરાશે
Read More News
T & CPrivacy PolicyContact Us