ભજનનો પ્રાણ એટલે સ્વ પ્રાણલાલભાઈ વ્યાસ તેમના જીવન પર સંપાદિત થયેલ પુસ્તક પ્રાણ એક સ્મરણ પુસ્તક નો પરિચય સાથે રસદર્શન કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રોફેસર ભરતભાઈ મેસિયા દ્વારા પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.