This browser does not support the video element.
પારડી: પારડી ભાજપના નેતાના ઘરે આઈટીની ટીમના દરોડા
Pardi, Valsad | Sep 2, 2025
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીની પેપરમીલની કંપનીમાં પડેલા આઈટી વિભાગના દરોડામાં પારડી ફિનાઈલ ફેક્ટરી પાસે રહેતા ભાજપના જાણીતા નેતા દેવેન શાહના ઘરે પણ મંગળવારે તપાસ હાથ ધરાઈ હતી.