આજે ગણેશ ચતુર્થી ને લઈને નવસારી જિલ્લામાં 5,000 થી વધુ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારે વહેલી સવારથી લઈને સાંજ સુધી ગણપતિ બાપા ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ભક્તોએ સવાર અને સાંજે અલગ અલગ સમયે મુરત પ્રમાણે ગણેશ સ્થાપન કર્યું હતું.