બ્રેકીંગ. મહુવા.. સ્વામિનારાયણ મંદિર દ્વારા આજ જળ જીરણી અગિયારસ હોવાથી સ્નાન કરવા ગયા હતા..અને યુવક ડૂબ્યા.. દરિયાના મોજા મા યુવક આવતા ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા.. મહુવા ના દરિયા મા ડૂબ્યા 2 યુવકો. દરિયા મા નાહવા ગયેલ 2 યુવક ડૂબ્યા.. મહુવા ના દરિયા કાંઠે રહેલ સ્થાનિક તરવિયા બને ને બહાર કા