રાધનપુર-સુઈગામ હાઈવે થી નાયતવાડા ગામને જોડતો નર્મદા કેનાલ પર નવિન ડામર રોડનું ગ્રામજનો સાથે ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું...આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ શ ભરતભાઈ પટેલ,યુવા આગેવાન નવિનભાઈ પટેલ હાજર રહ્યા હતા.તેમજ અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા.