Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: જામનગર શહેર અને જિલ્લામાં છ સ્થળે પોલીસના દરોડા

Jamnagar City, Jamnagar | Sep 1, 2025
જામનગર શહેર, જીલ્લામાં ૬ સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મહિલાઓ સહિતના પત્તાપ્રેમીઓ પકડાયા હતા, પોલીસ દ્વારા રોકડ, વાહન, મોબાઇલ મળી લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us