વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને કારણે આમોદ પાસેથી થતી ઢાઢર નદીના જળસ્તરમાં વધારો થતાં કાંકરિયા ગામના ૧૮ લોકોનું ગામના કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.હાલ ઢાઢર નદી સપાટી ૯૯.૪.ફૂટ નજીક વહી રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો હતો.જોકે આજવા સરોવરમાંથી પાણી છોડવા