Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: કાછેલ ગામે આંગણવાડી ઘરનું લોકાર્પણ સાંસદ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું.

Chhota Udaipur, Chhota Udepur | Sep 12, 2025
છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામે આંગણવાડી ઘરનું લોકાર્પણ સાંસદ જશુભાઈ રાઠવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us