Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: કપરાડાના ખડકવાળમાં ધોળે દહાડે મકાનમાંથી ૯૦ હજારની ચોરી

Kaprada, Valsad | Aug 28, 2025
કપરાડાના ખડકવાળ ગામે રહેતા દંપતીના ઘરમાં ધોળે દહાડે ત્રાટકેલા ચોરટાઓ રૂ. ૯૦ હજાર રોકડા તફડાવીને ફરાર થઈ ગયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us