સાણંદ, દસ્ક્રોઇ, વિરમગામ પંથકમાં મુશળધાર 1 થી 3 ઇંચ સુધી વરસાદ રાજ્યના અન્ય ભાગોની જેમ અમદાવાદ જિલ્લાના અનેક તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. તેમાંય શનિવારે દિવસ દરમિયાન સાણંદ તાલુકામાં સૌથી વધુ 77 મીમી નોંધાયો હતો. આ સાથે સમગ્ર જિલ્લામાં આ સિઝન દરમિયાન 81 ટકા પાણી વરસી ગયું છે. જેમાં સૌથી વધુ 100 ટકા દસ્ક્રોઇ તાલુકામાં અને સૌથી ઓછો 58 ટકા સાણંદ....