આજ રોજ પંચમુખી હનુમાન મંદિર ખાતે વડાલ જિલ્લા પંચાયત સીટના પ્રવાસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જુનાગઢ જિલ્લા અધ્યક્ષ શ્રી ચંદુભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં વિશેષ બેઠક મળેલ આ બેઠકમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી, તાલુકા પંચાયતના સદસ્ય, તાલુકા ભાજપના પ્રમુખ, સરપંચો, આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા અને આગામી કાર્યક્રમોની માહિતી અને માર્ગદર્શન આપ્યું