જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા પ્રાથમિક શાળા ખાતે ગઈકાલે જ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી આજરોજ ઈદની રજા હોવાથી ગઈકાલે જ શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં ગઈકાલે જ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બાળકો દ્વારા શિક્ષક બની વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું