મોરબી જિલ્લા સેવા સદનના કેમ્પસમાં રૂ. ૧.૭૪ કરોડના ખર્ચે નિર્મિત ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(ડિઝાસ્ટર)નું જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી હસ્તે તથા ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં રિબીન કાપી અને દિપ પ્રજ્વલન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.