Download Now Banner

This browser does not support the video element.

કામરેજ: વાવ ગામ પાસેથી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

Kamrej, Surat | Sep 7, 2025
કામરેજ પોલીસે વાવ ગામ થી પાસોદરા તરફ આવેલ ખેતરાડી રસ્તા પર કારમાંથી ૨ લાખ ૬૦ હજાર કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો: પોલીસે કુલ ૪ લાખ ૬૦ હજારનો મુદ્દામાલ કબ્જે લઇ બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા. કામરેજ પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us