હવે માન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે અંબિકા પુણા ગીરા અને ખાપરી નદીમાં ઘોડાપૂર અંબિકા નદી ઉપરના સુસરતા અને આંબાપાડા કોઝવે પાણીમાં ઘરકાવ થયા છે ડાંગ જિલ્લામાં બહારથી વધુ ગામો સંપર્ક વિહોણા બનતા હજારો લોકોના જનજીવન ઉપર અસર.