સાબરકાંઠા જિલ્લાનાતલોદ નગરમાં ઉભરાતી ગટરોની સમસ્યા થી સ્થાનિકો પરેશાન તલોદના કોલેજ રોડ ઉપરની નિજાનંદ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરો ગટરના દૂષિત પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળ્યા પાણીજન્ય જીવજંતુઓનો ઉપદ્રવ થવાની શક્યતા રોગચાળો ફેલાયથી પહેલા મરામત કરવા સોસાયટીના રહીશોની માંગ