જૂનાગઢ તાલુકાના રામદેવપરા વિસ્તારમાં રહેતા નયુમભાઇ આમદભાઇ હાલેપોત્રા સાબલપુર ચોકડી થી ધોરાજી રોકડી વચ્ચે રોડ ઉપર જાહેરમાં પોતાની મો.સા. હોન્ડાની ડેકીમાં ગે.કા દેશી પીવાના દારૂની કોથળીઓ નંગ ૨૫ તેમજ કિ.રૂ.૩૫,૮૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.