આજે તારીખ 01/09/2025 સોમવારના રોજ સાંજે 5 કલાકે શાળા છૂટયા પછી વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો.દાહોદ જિલ્લાના વાંકોલ ગામના ખારાપાણી ફળીયા ના બાળકો વર્ષો થી પુલ ના અભાવે ચોમાસામાં જીવના જોખમે નદી પર કરવા મજબૂર.ડુંગરી ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે ગાંગી કોતર પાર કરી અભ્યાસ કરવા બાળકો બન્યા મજબુર.વાલીઓ અને બાળકો સરકાર પાસે કરી રહ્યા છે પુલ અને રસ્તા ની માંગ.