કોંગ્રેસના બનાસકાંઠાના ધારાસભ્યો અમૃતજી ઠાકોર આજે વેલમાં આવી ગયા હતા જેને લઈને પ્રવક્તા મંત્રીની ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે સરકાર સતત લોકોની મદદ હવામાન વિભાગ આગાહી આપી હતી ત્યારથી આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સતત SEOC ખાતે નજર રાખી રહ્યા હતા.