ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં જળ પ્રવાહની સતત વધારો ઇડર સહિત ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની સપાટી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વધી રહી છે આજે સવારે ૦૯ વાગ્યા થી ૧,૧૭,૦૮૪ ક્યુસેક પાણીની આવક આવી રહી છે જેના પરિણામે ૮૫,૪૮૪ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેથી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે જિલ્લામાં અન