સોમવારના 3 કલાકે પ્રેસ નોટ દ્વારા પોલીસે આપેલી વિગત મુજબ વલસાણા તિથલ રોડ પર ફ્લેટમાં થયેલી ચોરીના દાગીના ચોર દ્વારા મુંબઈના જ્વેલર્સને વેચી દેવામાં આવ્યા હતા. જેમાં ચોરના નિવેદનના આધારે દાગીના ખરીદનાર જ્વેલર્સની મુંબઈથી પોલીસે ધરપકડ કરી વલસાડ સીટી પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.