આજરોજ બપોરના સુમારે કાલોલ તાલુકા પંચાયત સામે સ્વીફ્ટ કાર મોટા ખાડામાં ફસાઈ જવા પામી હતી. હાલોલ સામળાજી ટોલ રોડ ઉપર ઠેર ઠેર ખાડામાં વાહન તાલુકો અકસ્માતનો ભોગ બને છે અથવા તો ટાયર ફાટી જવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર અને ટોલ કંપની માર્ગમાં પડેલા ખાડા સત્વરે પુરાણ કરાવે તેવી વાહનચાલકો અને રાહદારીઓ તથા સ્થાનિક જનતા માફ કરી રહી છે આજરોજ swift કાર ફસાઈ જતા સ્થાનિકો અને ટીઆરબીના જવાનો દ્વારા મહા મહેનતે આકારને બહાર કાઢવામાં આવી હત